Gujarati Shayari (2022-23) NEW

Gujarati Shayari	 Gujarati Shayari
Gujarati Shayari

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ.

સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે

પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.

🙏ઉંમર ની સાથે વિરોધીઓ વધે 🙏તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે.

બધી ઓળખાણ બાપ દાદા ના નામની ના ચાલે
અમુક ઓળખાણ પોતાના નામ ની પણ હોવી જોઈએ.